Categories
FBI News

Daily News Stock: અમેરિકાની FBI દ્વારા Lawrence Bishnoi Organized Crime Group સાથે જોડાયેલા એક ભારતીય નાગરિક અંગે માહિતી જાહેર કરાઈ હોવાના અહેવાલ છે. અમેરિકામાં કથિત Extortion કેસને લઈને તપાસ ચાલી રહી છે. #DNS #DailyNewsStock #FBI #LawrenceBishnoi #LawrenceBishnoiGang #USA #India #USANews

અમેરિકાની FBI દ્વારા Lawrence Bishnoi Organized Crime Group સાથે જોડાયેલા એક ભારતીય નાગરિક અંગે માહિતી જાહેર કરાઈ હોવાના અહેવાલ છે. અમેરિકામાં કથિત Extortion કેસને લઈને તપાસ ચાલી રહી છે.

#DNS  #DailyNewsStock  #FBI  #LawrenceBishnoi  #LawrenceBishnoiGang  #USA  #India  #USANews