અમેરિકાની FBI દ્વારા Lawrence Bishnoi Organized Crime Group સાથે જોડાયેલા એક ભારતીય નાગરિક અંગે માહિતી જાહેર કરાઈ હોવાના અહેવાલ છે. અમેરિકામાં કથિત Extortion કેસને લઈને તપાસ ચાલી રહી છે.
#DNS #DailyNewsStock #FBI #LawrenceBishnoi #LawrenceBishnoiGang #USA #India #USANews
